$4 : 1$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવતા બે પદાર્થો સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરી રહ્યા છે. તેમના દળનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:2$
  • B
    $1:1$
  • C
    $4:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

$4 \,g$ અને $25 \,g$ દળ ધરાવતા બે પદાર્થો સમાન ગતિઊર્જા સાથે ગતિ કરી રહ્યા છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે કારનો વેગ $1 \,m/s$ જેટલો વધારવામાં આવે છે ત્યારે તેની ગતિઊર્જા બમણી થાય છે. તો કારનો પ્રારંભિક વેગ કેટલો હશે?

જો વેગમાનમાં $20\%$ નો વધારો કરવામાં આવે,તો ગતિઊર્જા ($K$.$E$.) માં ........... $\%$ નો વધારો થશે.

$M_1$ દળ અને $V_1$ વેગ ધરાવતો હલકો પદાર્થ અને $M_2$ દળ અને $V_2$ વેગ ધરાવતો ભારે પદાર્થ સમાન ગતિઊર્જા ધરાવતા હોય,તો:

જો પદાર્થની ગતિ ઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણી થાય,તો તેનું નવું વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo