$m$ અને $9 m$ દળ ધરાવતા બે પદાર્થોને $R$ અંતરે મૂકવામાં આવ્યા છે. પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય થાય છે,ત્યાં ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે? ($G=$ ગુરુત્વાકર્ષણનો અચળાંક)

  • A
    $-\frac{20 G m}{R}$
  • B
    $-\frac{8 G m}{R}$
  • C
    $-\frac{12 G m}{R}$
  • D
    $-\frac{16 G m}{R}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ચાર ગોળાઓ $d$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર રહેલા છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). $M$ દળ ધરાવતો પાંચમો ગોળો ચોરસના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. આ તંત્રની કુલ ગુરુત્વાકર્ષી સ્થિતિઊર્જા કેટલી હશે?

$2 \, kg$ દળ ધરાવતા અનંત પદાર્થો $x-$અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $1 \, m, 2 \, m, 4 \, m, 8 \, m, \dots$ અંતરે આવેલા છે. આ તંત્રને કારણે ઉગમબિંદુ પર ઉદ્ભવતું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે?

$10\, g$ દળનો એક કણ $100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોળાની સપાટી પર રાખેલ છે. કણને ગોળાથી દૂર લઈ જવા માટે તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય શોધો ($G = 6.67 \times 10^{-11}\, Nm^2 / kg^2$ લો).

પૃથ્વીના એક ઉપગ્રહને એક સ્થિર વર્તુળાકાર કક્ષામાંથી દૂરની બીજી સ્થિર વર્તુળાકાર કક્ષામાં લઈ જવામાં આવે છે. નીચેનામાંથી કઈ રાશિમાં વધારો થાય છે?

$m, 2m$ અને $3m$ દળ ધરાવતા ત્રણ કણોની સિસ્ટમના બે વિન્યાસ ધ્યાનમાં લો. સિસ્ટમના વિન્યાસને આકૃતિ $(i)$ થી આકૃતિ $(ii)$ માં બદલવા માટે બાહ્ય એજન્ટ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo