બે પદાર્થો $A$ અને $B$ એક જ સ્થાનેથી શરૂ કરીને એક જ સીધી રેખામાં ગતિ કરે છે. પદાર્થ $A$ અચળ વેગ $u$ થી ગતિ કરે છે અને પદાર્થ $B$ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ $a$ થી ગતિ કરે છે. જ્યારે તેમના વેગ સમાન થાય,ત્યારે તેમની વચ્ચેનું અંતર કેટલું હશે?

  • A
    $\frac{u}{2a}$
  • B
    $\frac{u^2}{4a}$
  • C
    $\frac{u^2}{a}$
  • D
    $\frac{u^2}{2a}$

Explore More

Similar Questions

એક કાર,સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,$S$ અંતર સુધી $f$ ના દરે પ્રવેગિત થાય છે,ત્યારબાદ $t$ સમય માટે અચળ ઝડપે ગતિ કરે છે અને પછી સ્થિર થવા માટે $\frac{f}{2}$ ના દરે પ્રતિપ્રવેગિત થાય છે. જો કુલ કાપેલું અંતર $15S$ હોય,તો:

એક કણ સીધી રેખા $OX$ પર ગતિ કરે છે. $t$ સમયે (સેકન્ડમાં) $O$ થી કણનું અંતર $x$ (મીટરમાં) $x = 40 + 12t - t^3$ દ્વારા આપવામાં આવે છે. સ્થિર થતા પહેલા કણ કેટલું અંતર કાપશે?

$t$ થી $(t+1) \ s$ ના સમયગાળામાં ગતિ કરતા કણનું સ્થાનાંતર અને વેગમાં થતો વધારો અનુક્રમે $125 \ m$ અને $50 \ m/s$ છે. $(t+2)^{th} \ s$ માં કણ દ્વારા કાપેલું અંતર . . . . . . $m$ છે.

જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય,તો પદાર્થનો વેગ અચળ હશે કે પ્રવેગ અચળ હશે?

સીધી રેખામાં ગતિ કરતા કણ માટે સ્થાન $(x)$ અને સમય $(t)$ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. નીચેનામાંથી કયું સમીકરણ સમાન પ્રવેગી ગતિ દર્શાવે છે? [જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo