બે $220\; V, 100\; W$ ના બલ્બને પહેલા શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક વખતે આ સંયોજનને $220\; V\; AC$ સપ્લાય લાઇન સાથે જોડવામાં આવે છે. દરેક કિસ્સામાં સંયોજન દ્વારા વપરાતો પાવર અનુક્રમે કેટલો હશે?

  • A
    $50\; W, 100\; W$
  • B
    $50\; W, 200\; W$
  • C
    $100\; W, 50\; W$
  • D
    $200\; W, 150\; W$

Explore More

Similar Questions

એક થર્મોઈલેક્ટ્રિક કપલનું એક જંકશન નિશ્ચિત તાપમાન $T_r$ પર છે અને બીજું જંકશન તાપમાન $T$ પર છે. આ માટે થર્મો-ઈલેક્ટ્રોમોટિવ ફોર્સ $E=k(T-T_r)[T_0-\frac{1}{2}(T+T_r)]$ દ્વારા દર્શાવવામાં આવે છે. તાપમાન $T=\frac{1}{2} T_0$ પર,થર્મોઈલેક્ટ્રિક પાવર કેટલો હશે?

એક સ્ટીલના તારનો અવરોધ એલ્યુમિનિયમના તાર કરતા બમણો છે. બંનેને અચળ વોલ્ટેજ સપ્લાય સાથે જોડવામાં આવે છે. કયા કિસ્સામાં વધુ ઉષ્મા ઉત્પન્ન થશે?

જ્યારે $1\, A$ નો વિદ્યુતપ્રવાહ એવા વાહકમાંથી પસાર કરવામાં આવે જેના છેડાઓ વચ્ચે $1\, ^oC$ નો તાપમાનનો તફાવત જાળવી રાખવામાં આવ્યો હોય,ત્યારે ઉત્પન્ન થતી અથવા શોષાતી ઉષ્માને શું કહે છે?

આપેલ પરિપથમાં,$18\,\Omega$ ના અવરોધમાંથી વહેતા પ્રવાહને કારણે $2\,J/s$ પાવર ઉત્પન્ન થાય છે. $10\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર .............. $W$ છે.

જો નીચે દર્શાવેલ સર્કિટમાં,બેટરીનો આંતરિક અવરોધ $1.5 \, \Omega$ હોય અને $V_P$ અને $V_Q$ એ અનુક્રમે $P$ અને $Q$ બિંદુઓ પરના સ્થિતિમાન હોય,તો $P$ અને $Q$ બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo