જેમ આપણે સૂર્યના કેન્દ્ર તરફ જઈએ છીએ,તેમ તેના ભૌતિક ગુણધર્મોમાં શું ફેરફાર થાય છે?

  • A
    ઘનતા ઘટે છે
  • B
    દબાણ ઘટે છે
  • C
    તાપમાન ઘટે છે
  • D
    ઘનતા અને દબાણ વધે છે

Explore More

Similar Questions

જો પૃથ્વીનું દળ અચળ રહે અને તેની ત્રિજ્યા તેના મૂળ મૂલ્યના $\frac{1}{n}$ ભાગની કરવામાં આવે,તો $1$ દિવસનો સમયગાળો કેટલો થશે?

Difficult
View Solution

$Assertion$: અવકાશ રોકેટ સામાન્ય રીતે વિષુવવૃત્તીય રેખા પર પશ્ચિમથી પૂર્વ દિશામાં છોડવામાં આવે છે.
$Reason$: ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ વિષુવવૃત્ત પર ન્યૂનતમ હોય છે.

પૃથ્વી તેની ધરી પર એક વાર પરિભ્રમણ કરવા માટે $24\; h$ લે છે. પૃથ્વી પરથી જોતા સૂર્યને $1^o$ જેટલું ખસવા માટે કેટલો સમય (મિનિટમાં) લાગે છે?

$m$ દળ ધરાવતા ત્રણ બિંદુવત દળોને $L$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર રાખવામાં આવ્યા છે. આ તંત્ર ત્રિકોણના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે,જેમાં પરિભ્રમણ દરમિયાન દળો વચ્ચેના અંતરમાં કોઈ ફેરફાર થતો નથી. પરિભ્રમણનો આવર્તકાળ કોના સમપ્રમાણમાં છે?

સમાન દળ $m$ ધરાવતા બે કણો તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ $r$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે. દરેક કણનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo