$L$ લંબાઈ અને $m$ દળ ધરાવતા ત્રણ સમાન સળિયાઓને જોડીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. ત્રિકોણના સમતલને લંબ અને એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\sqrt{\frac{3}{2}}L$
  • C
    $\frac{L}{\sqrt{2}}$
  • D
    $\frac{L}{\sqrt{3}}$

Explore More

Similar Questions

એક સમાન લંબચોરસ પ્લેટનું તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈ $(l)$ ને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ કેટલી થશે? ($b =$ લંબચોરસ પ્લેટની પહોળાઈ)

$1\,kg$ દળ અને $0.2\,m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

બે અર્ધ-વલયો (half rings) આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. દરેક અર્ધ-વલયની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે. $XX'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

હલકી મીટર પટ્ટીના $20 \ cm$ અને $70 \ cm$ કાપા પર અનુક્રમે $1 \ kg$ અને $4 \ kg$ વજન મૂકેલું છે. $100 \ cm$ કાપામાંથી પસાર થતી અને પટ્ટીને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $kg \ m^2$ માં કેટલી થશે?

ચાર સમાન બિંદુવત દળ (દરેકનું દળ $m$) ને તકતીના પરિઘ પર મૂકેલા છે. આ તકતીનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo