એક સમાન લંબચોરસ પ્લેટનું તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈ $(l)$ ને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ કેટલી થશે? ($b =$ લંબચોરસ પ્લેટની પહોળાઈ)

  • A
    $ \frac{Mb^2}{4} $
  • B
    $ \frac{Mb^3}{6} $
  • C
    $ \frac{Mb^3}{12} $
  • D
    $ \frac{Mb^2}{12} $

Explore More

Similar Questions

એક વલયાકાર રિંગનું દળ $10 \ kg$ છે અને તેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $5 \ m$ અને $10 \ m$ છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

ઉદગમબિંદુ પર કેન્દ્રિત $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાનો વિચાર કરો. ગોળાના દ્રવ્યની ઘનતા $\rho = A r^\alpha$ છે,જ્યાં $r$ એ ત્રિજ્યાવર્તી અંતર છે,અને $\alpha$ તથા $A$ અચળાંકો છે. જો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા $\frac{6}{7} M R^2$ હોય,તો $\alpha$ નું મૂલ્ય શોધો.

અર્ધવર્તુળાકાર રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR^2$ છે,જ્યાં $R$ એ ત્રિજ્યા છે અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દળ છે. $x$ નું મૂલ્ય $...........$ થશે.

$m$ દળ અને $K$ ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતા પદાર્થનું કોણીય વેગમાન $L$ છે. તો તેનો કોણીય વેગ કેટલો હશે?

એક તંત્રમાં $1.5\, {kg}$ દળ અને $50\, {cm}$ ત્રિજ્યા ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળિયાના છેડે જોડાયેલા છે. બે ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર $5\, {m}$ છે. સળિયાને લંબ અને તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે? (${kgm}^{2}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo