ત્રણ સમાંતર વાહકોમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ વહે છે. વચ્ચે રહેલ $25\,cm$ લંબાઈના વાહક દ્વારા કેટલું બળ અનુભવાતું હશે?

822-1009

  • [JEE MAIN 2014]
  • A

    $3\times10^{-4}\, N$ જમણી બાજુ તરફ 

  • B

    $6\times10^{-4}\, N$ જમણી બાજુ તરફ 

  • C

    $9\times10^{-4}\, N$ જમણી બાજુ તરફ 

  • D

    શૂન્ય 

Similar Questions

બે સુરેખ સમાંતર વિધુતપ્રવાહધારિત તારની એકમ લંબાઈ દીઠ લાગતાં બળનું સમીકરણ લખી તેના પરથી એમ્પિયર $( \mathrm{A} )$ ની વ્યાખ્યા આપો.

આકૃતિમાં એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B_0$ ના વિસ્તારમાં મૂકેલી અને વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતી સુવાહક રીંગ $A D C A$ દર્શાવેલ છે. અર્ધવર્તુળ ભાગ પર લાગતા બળનું મૂલ્ય કેટલું છે ?

તાર $1$ અને $2$ માંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર થાય છે.તાર $2$ નો ખંડ $dl$ તાર $1$ થી $r$ અંતરે છે,તો ખંડ પર કેટલું બળ લાગશે?

  • [AIIMS 2013]

સમક્ષિતિજ સાથે $30^o$ નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, $0.5\; kg m^{-1}$ દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં $0.25\; T$ નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......$A$ છે. 

  • [NEET 2018]

વિધુતભારના $\mathrm{SI}$ એકમ કુલંબને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો.