ત્રણ કણો $A$, $B$ અને $C$ ને એક ટાવરની ટોચ પરથી સમાન ઝડપે ફેંકવામાં આવે છે. $A$ ને ઉપરની તરફ, $B$ ને નીચેની તરફ અને $C$ ને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. તેઓ જમીન સાથે અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ ઝડપે અથડાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $V_A = V_B = V_C$
  • B
    $V_A = V_B > V_C$
  • C
    $V_B > V_C > V_A$
  • D
    $V_A > V_B = V_C$

Explore More

Similar Questions

જ્યારે કોઈ દડાને ઉપરની દિશામાં ફેંકવામાં આવે ત્યારે તેના માટે વેગ-સમયનો આલેખ (હવાનો અવરોધ અવગણતા) નીચેનામાંથી કયો છે?

સ્થિર સ્થિતિમાં રહેલો એક પદાર્થ $h$ ઊંચાઈ પરથી $V$ વેગ સાથે નીચે પડે છે. જો તેનો વેગ ત્રણ ગણો કરવા માટે તેને વધુ નીચે પડવું પડે,તો તે અંતરાલમાં કાપેલું અંતર કેટલું હશે ($h$ માં)?

મુક્ત પતન કરતા પદાર્થ માટે $x$-અક્ષ પર સમય અને $y$-અક્ષ પર ઝડપ લઈને દોરેલા આલેખનો પ્રકાર કેવો હશે? (પ્રારંભિક ઝડપ શૂન્ય ધારો.)

એક છોકરો $2 \, s$ ના નિયમિત અંતરાલે હવામાં દડા ફેંકે છે. જ્યારે પ્રથમ દડાનો વેગ શૂન્ય થાય ત્યારે બીજો દડો ફેંકવામાં આવે છે. દડો તેના હાથથી કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે ($, m$ માં)? [$g = 9.8 \, m/s^2$ લો]

એક કણને $t = 0$ સમયે જમીન પરથી શિરોલંબ ઉપરની દિશામાં $48\, m/s$ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. $5$ મી સેકન્ડમાં કણ દ્વારા કાપેલું અંતર......$m$ છે $(g = 10\, m/s^2)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo