$m_1, m_2, m_3$ દળ ધરાવતા ત્રણ પ્રવાહીઓને સંપૂર્ણપણે મિશ્ર કરવામાં આવે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા $c_1, c_2, c_3$ હોય અને તેમના તાપમાન અનુક્રમે $T_1, T_2, T_3$ હોય,તો મિશ્રણનું તાપમાન કેટલું હશે?

  • A
    $\frac{c_1 T_1 + c_2 T_2 + c_3 T_3}{m_1 c_1 + m_2 c_2 + m_3 c_3}$
  • B
    $\frac{m_1 c_1 T_1 + m_2 c_2 T_2 + m_3 c_3 T_3}{m_1 c_1 + m_2 c_2 + m_3 c_3}$
  • C
    $\frac{m_1 c_1 T_1 + m_2 c_2 T_2 + m_3 c_3 T_3}{m_1 T_1 + m_2 T_2 + m_3 T_3}$
  • D
    $\frac{m_1 T_1 + m_2 T_2 + m_3 T_3}{c_1 T_1 + c_2 T_2 + c_3 T_3}$

Explore More

Similar Questions

$x dx + y dy = x^2 y dy - x y^2 dx$ નો ઉકેલ શોધો.

લાઈકેનમાં લીલના ઘટકનું કાર્ય શું છે?

$Zn$ અને $Cd$ ધાતુઓ ચલિત સંયોજકતા દર્શાવતી નથી કારણ કે

જો વક્ર $y=f(x)$ ના બિંદુ $(3,4)$ આગળનો અભિલંબ ધન $X$-અક્ષ સાથે $\frac{3 \pi}{4}$ માપનો ખૂણો બનાવતો હોય,તો $f^{\prime}(3)$ ની કિંમત શોધો.

ઓલેફિન્સનું હાઇડ્રોજનેશન કોના દ્વારા કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo