એક પદાર્થ પર અલગ-અલગ દિશામાં કાર્ય કરતા ત્રણ સંગામી સમતલીય બળો $1 \,N$,$2 \,N$ અને $3 \,N$ છે:

  • A
    જો $2 \,N$ અને $3 \,N$ કાટખૂણે કાર્ય કરે તો પદાર્થને સંતુલનમાં રાખી શકે છે
  • B
    જો $1 \,N$ અને $2 \,N$ કાટખૂણે કાર્ય કરે તો પદાર્થને સંતુલનમાં રાખી શકે છે
  • C
    પદાર્થને સંતુલનમાં રાખી શકતા નથી
  • D
    જો $1 \,N$ અને $3 \,N$ લઘુકોણે કાર્ય કરે તો પદાર્થને સંતુલનમાં રાખી શકે છે

Explore More

Similar Questions

આકૃતિમાં એક પદાર્થ પર લાગતા ત્રણ બળો દર્શાવેલ છે. પરિણામી બળ માત્ર $y$-દિશામાં જ હોય તે માટે જરૂરી ન્યૂનતમ વધારાના બળનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$50\,kg$ નો સમાન લીસો ગોળો $30^{\circ}$ ના ઢાળ $A$ પર સ્થિર છે અને લીસી ઉભી દીવાલ $B$ ને ટેકે છે. $A$ અને $B$ પર લાગતા સંપર્ક બળોની ગણતરી કરો.

Difficult
View Solution

કણના સ્થાનાંતરીય સંતુલન માટેની શરત લખો.

$60\,kg$ દળ ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ દોરીઓ $P, Q$ અને $R$ વડે લટકાવેલ છે. તંત્ર સંતુલનમાં છે. દોરી $P$ માં તણાવબળ $..........\,N$ છે. ($g = 10\,m/s^2$ લો)

બે દળ $m$ અને $M$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીઓ સાથે જોડાયેલા છે. જો તંત્ર સંતુલનમાં હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo