ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. એક પણ છાપ (head) ન મળે તેની સંભાવના શોધો.

  • A
    $1/8$
  • B
    $1/4$
  • C
    $3/8$
  • D
    $1/2$

Explore More

Similar Questions

બે પાસા ફેંકવામાં આવે છે. જો પ્રથમ પાસા પર $5$ આવે,તો બંને પાસા પરના અંકોનો સરવાળો $8$ અથવા $8$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. તેમાંથી એક પર $2$ નો ગુણક અને બીજા પર $3$ નો ગુણક મેળવવાની સંભાવના કેટલી છે?

જ્યારે બે પાસા ફેંકવામાં આવે છે,ત્યારે એક પાસા પર અવિભાજ્ય સંખ્યા અને બીજા પાસા પર વિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે પત્તું એક્કો (ace) હોય તેની સંભાવના શોધો.

જો $P(A \cup B)=0.6$ અને $P(A \cap B)=0.2$ આપેલ હોય,તો ઘટનાઓમાંથી બરાબર એક ઘટના બને તેની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo