$q, -2q$ અને $q$ વિદ્યુતભારો ધરાવતા ત્રણ વિદ્યુતભારીત કણોને એક રેખા પર અનુક્રમે $(-a, 0), (0, 0)$ અને $(a, 0)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. $r \gg a$ માટે $P(r, 0)$ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ............... છે.

  • A
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{q a^2}{r^4}$
  • B
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{2 q a^2}{r^3}$
  • C
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{4 q a^2}{r^2}$
  • D
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{8 q a^2}{r}$

Explore More

Similar Questions

$10 \ \mu C$ ના ત્રણ સમાન વિદ્યુતભારો $10 \ cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા ....... $J$ છે.

$b$ બાજુ ધરાવતા સમઘનના દરેક ખૂણે સમાન વિદ્યુતભાર $(-q)$ મુકેલ છે. સમઘનના કેન્દ્ર પર મુકેલ $(+q)$ વિદ્યુતભારની સ્થિત-વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય?

વિધાન : બે સમકેન્દ્રીય વિદ્યુતભારીત કવચ આપેલા છે. કવચો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આંતરિક કવચના વિદ્યુતભાર પર આધાર રાખે છે.
કારણ : બહારના કવચના વિદ્યુતભારને કારણે ગોળાની અંદરના દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન સમાન રહે છે.

$e$ કુલંબનો વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાંથી પસાર થાય છે. તેની ઉર્જા જૂલમાં કેટલી હશે?

બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારોને બિંદુઓ $A$ અને $B$ પર રાખવામાં આવ્યા છે. તેમની વચ્ચેની સીધી રેખા પર $A$ થી $B$ તરફ જતી વખતે વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo