ધાતુની શીટના બે બોક્સ છે. એક લંબઘન બોક્સની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30 \, cm$,$25 \, cm$ અને $20 \, cm$ છે. એક સમઘન બોક્સની દરેક બાજુ $25 \, cm$ છે. કયા બોક્સને બનાવવા માટે કેટલી વધુ ધાતુની શીટ ($cm^2$ માં) વપરાશે તે શોધો.

  • A
    $3700$
  • B
    $3750$
  • C
    $50$
  • D
    $3800$

Explore More

Similar Questions

એક ગોળાની સપાટીનું ક્ષેત્રફળ $7850 \, cm^2$ છે. તેની ત્રિજ્યા $cm$ માં શોધો. ($\pi = 3.14$ લો)

એક સમઘનની ધાર $16\, cm$ છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો ( $cm^2$ માં).

લંબઘનનું પૃષ્ઠફળ = $\ldots \ldots \ldots$

નીચેના દરેક વિધાન માટે ખરું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
જો નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું ન હોય,તો તેની ઊંચાઈ અડધી કરવી પડે.

એક નળાકાર ટાંકીની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $70 \,cm$ અને $1.5 \,m$ છે. તો તે ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo