એક પરીક્ષામાં $6$ બહુવિકલ્પ પ્રશ્નો છે. જો પ્રથમ ત્રણ પ્રશ્નોમાં દરેકના $4$ વિકલ્પો હોય અને પછીના ત્રણ પ્રશ્નોમાં દરેકના $5$ વિકલ્પો હોય,તો જવાબોના કેટલા ક્રમ શક્ય છે?

  • A
    $6000$
  • B
    $5000$
  • C
    $8000$
  • D
    $1200$

Explore More

Similar Questions

'$MAYANK$' શબ્દના અક્ષરોમાંથી ચાર અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં બંને '$A$' આવે પરંતુ ક્યારેય સાથે ન હોય?

જો $^nP_5 = 9 \times ^{n-1}P_4$ હોય,તો $n$ ની કિંમત શોધો.

$\sum_{r=0}^{20} {}^{50-r}C_{6}$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

'$MISSISSIPPI$' શબ્દના અક્ષરોમાંથી એક કે તેથી વધુ અક્ષરોના કુલ કેટલા ભિન્ન સંચયો બનાવી શકાય?

Difficult
View Solution

$a \cdot b \cdot c = 30$ ના ધન પૂર્ણાંક ઉકેલોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo