થીયરી ઓફ એબાયોજીનેસીસ અથવા સ્પોન્ટેનીઅસ જનરેશન આખરે કોના દ્વારા અસ્વિકૃત થઈ.
લુઈસ પાશ્ચર
એ.આઈ. ઓપેરિન
એ.આર. વોલેસ
સિડની ફોક્સ
ડાયનોસોર્સ કયા ભુસ્તરીય સમયગાળામાં લુપ્ત થયા હતા?
કન્વરજન્ટ ઉત્ક્રાન્તિ એ વર્ણપટમાં આવે છે.
હદયનો ઉદ્દવિકાસમાં એક થી બીજા ત્રીજા અને ચોથા ખંડીય નું વિકસવું શું સાબિત કરે છે?
જનીન વિચલન ફક્ત શેમાં જોવા મળે છે ?