મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?
શર્કરા
એમિનો એસિડ
રંજક દ્રવ્ય
આપેલ તમામ
બ્રહ્માંડ કેટલા વર્ષ જુનું છે?
યુરી અને મિલરે પોતાના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં .......નું મિશ્રણ લીધું.
મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો.
રશિયન વૈજ્ઞાનિક કે જેને જીવની ઉત્પત્તિ માટેનો વાદ આપ્યો.
મિલરનો પ્રયોગ ....... સાબિત કરે છે.