એક ધાતુનું કાર્ય વિધેય (work function) $2 \ \text{eV}$ છે. જો તેના પર $3000 \ \text{Å}$ તરંગલંબાઇ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h=6.6 \times 10^{-34} \ \text{Js}$; પ્રકાશનો વેગ $c=3 \times 10^8 \ \text{m/s}$; $1 \ \text{eV}=1.6 \times 10^{-19} \ \text{J}$)

  • A
    $4.4 \times 10^{-19} \ \text{J}$
  • B
    $5.6 \times 10^{-19} \ \text{J}$
  • C
    $3.4 \times 10^{-19} \ \text{J}$
  • D
    $2.5 \times 10^{-19} \ \text{J}$

Explore More

Similar Questions

જ્યારે એકવર્ણી પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.2 \ m$ ના અંતરે હોય,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ અને સંતૃપ્ત ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ અનુક્રમે $0.6 \ V$ અને $18 \ mA$ છે. જો તે જ સ્ત્રોતને ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.6 \ m$ દૂર મૂકવામાં આવે,તો:

Difficult
View Solution

એક પ્રકાશસંવેદનશીલ સપાટીનું કાર્ય વિધેય $\phi$ છે. જો $3 \phi$ ઉર્જા ધરાવતો ફોટોન આ સપાટી પર આપાત થાય, તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ $4 \times 10^6 \,m/s$ છે. જ્યારે ફોટોનની ઉર્જા વધારીને $7 \phi$ કરવામાં આવે, ત્યારે ફોટોઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?

$300 \ nm$ તરંગલંબાઈ અને $1.0 \ W/m^2$ તીવ્રતા ધરાવતો પારજાંબલી પ્રકાશ એક ફોટો-સંવેદી પદાર્થની સપાટી પર આપાત થાય છે. જો આપાત ફોટોનમાંથી $1\%$ ફોટોન ફોટો-ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરતા હોય,તો સપાટીના $1.0 \ cm^2$ ક્ષેત્રફળમાંથી ઉત્સર્જાતા ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યા શોધો.

આઈનસ્ટાઈનના ફોટો ઈલેક્ટ્રીક સમીકરણ મુજબ,ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિ વચ્ચેનો આલેખ કેવો હોય છે?

જો કોઈ ધાતુનું કાર્ય વિધેય $\phi$ હોય અને આપાત પ્રકાશની આવૃત્તિ $v$ હોય,તો નીચેનામાંથી કઈ સ્થિતિમાં ફોટો-ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo