જો કોઈ ધાતુનું કાર્ય વિધેય $\phi$ હોય અને આપાત પ્રકાશની આવૃત્તિ $v$ હોય,તો નીચેનામાંથી કઈ સ્થિતિમાં ફોટો-ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં?

  • A
    $v < \frac{\phi}{h}$
  • B
    $v = \frac{\phi}{h}$
  • C
    $v > \frac{\phi}{h}$
  • D
    $v \geq \frac{\phi}{h}$

Explore More

Similar Questions

એક ચોક્કસ ધાતુ માટે વર્ક ફંક્શન $4.2 \; eV$ છે. શું આ ધાતુ $330 \; nm$ તરંગલંબાઇ ધરાવતા આપાત વિકિરણ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન આપશે?

એક પદાર્થનું કાર્ય વિધેય $4.0 \ eV$ છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે આ પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે,તેનું આશરે મૂલ્ય ............ $nm$ છે.

ફોટોઈલેક્ટ્રિક અસર વિશે સાચું/સાચા વિધાન/વિધાનો શોધો.

મહત્તમ ગતિઊર્જા $(E)$ અને આપાત પ્રકાશની તીવ્રતા $(I)$ વચ્ચેની રેખાઓ $P, Q, R$ અને $S$ દર્શાવતા નીચેના ચાર આલેખમાંથી કયો સાચો છે?

જ્યારે પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $50 \, cm$ ના અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ $V_0$ મળે છે. જો તે જ સ્ત્રોતને સેલથી $1 \, m$ ના અંતરે મૂકવામાં આવે,તો કટ-ઓફ વોલ્ટેજ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo