$2 \,mm ^2$ આડછેદ ધરાવતા પદાર્થની લંબાઈમાં $2 \%$ જેટલુ ખેંચાણ અનુભવતા પદાર્થમાં એકમ કદ દીઠ થતુ કાર્ય.............. $MJ / m ^3$ $\left[Y=8 \times 10^{10} \,N / m ^2\right]$
$40$
$32$
$64$
$16$
સ્ટીલ અને તાંબાની સમાન સ્પ્રિંગોને સમાન બળથી ખેંચવામાં આવે, તો કઈ સ્પ્રિંગ માટે વધારે કાર્ય કરવું પડે ?
પુન:સ્થાપક બળ વડે થતુ કાર્ય સ્થિતીસ્થાપક સીમા સુધી $-10 \,J$ છે. તો પદાર્થમાં તે દરમિયાન ઉદભવતી મહત્તમ ઉષ્મા ............ $J$
$200 \,N$ જેટલો વજન ધરાવતા પદાર્થને એક તારના અંતિમ છેડા સાથે લટકાવવામા આવે છે. વજનના લીધે તારમાં થતી લંબાઈમાં વધારો $1 \,mm$ છે. તો તેમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતી ઉર્જા ....... $J$
સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....
તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$