સ્ટીલ અને તાંબાની સમાન સ્પ્રિંગોને સમાન બળથી ખેંચવામાં આવે, તો કઈ સ્પ્રિંગ માટે વધારે કાર્ય કરવું પડે ?
પુન:સ્થાપક બળ વડે થતુ કાર્ય સ્થિતીસ્થાપક સીમા સુધી $-10 \,J$ છે. તો પદાર્થમાં તે દરમિયાન ઉદભવતી મહત્તમ ઉષ્મા ............ $J$
ઉપરના છેડે જડિત કરેળ તાર પર $F$ બળ લગાવીને લંબાઈ $l$ સુધી લંબાય છે. તો તારાને ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે?
તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$
બે સમાન લંબાઈ અને સમાન દળ લટકાવેલ સ્ટીલના તારને છત સાથે જડિત કરેલા છે. જો તેમાં એકમ કદદીઠ સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર $1: 4$ હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો થાય?
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20 \,N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો ........ $ joule$ હોય .