વિદ્યુતક્ષેત્રમાં $5\,\mu C$ ના વિદ્યુતભારને બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી લઈ જવા માટે કરવામાં આવતું કાર્ય $10\,mJ$ છે. તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_B - V_A)$ કેટલો હશે?

  • A
    $+2\,kV$
  • B
    $-2\,kV$
  • C
    $+200\,V$
  • D
    $-200\,V$

Explore More

Similar Questions

$a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતું એક ગોળીય કવચ વાહક પદાર્થનું બનેલું છે. $+Q$ બિંદુવત વિદ્યુતભારને ગોળીય કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને કવચ પર કુલ $-q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. ધારો કે અનંત અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. કવચના કેન્દ્રથી $R$ $(a < R < b)$ અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? (જ્યાં $K = \frac{1}{4\pi\varepsilon_0}$)

જો $a$ ત્રિજ્યા ધરાવતા આંતરિક ધાતુના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન $10 \text{ V}$ હોય અને $b$ ત્રિજ્યા ધરાવતા બાહ્ય ગોળાકાર કવચનું વિદ્યુત સ્થિતિમાન $5 \text{ V}$ હોય,તો કેન્દ્ર પરનું સ્થિતિમાન ...... $\text{V}$ થશે.

$5 \times 10^{-9} \; C$ ના બિંદુવત વિદ્યુતભારને કારણે બિંદુ $P$ આગળ વિદ્યુતસ્થિતિમાન $50 \; V$ છે. બિંદુવત વિદ્યુતભારથી $P$ નું અંતર ......... $cm$ છે. (ધારો કે,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \; N m^2 C^{-2}$)

$1 \text{ nC}$ અને $2 \text{ nC}$ ના બે બિંદુવત વિદ્યુતભારોને $3 \text{ cm}$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના બે ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. અનંત અંતરેથી $3 \text{ nC}$ ના વિદ્યુતભારને ત્રિકોણના ત્રીજા ખૂણા પર લાવવા માટે કરવું પડતું કાર્ય . . . . . . $\mu\text{J}$ છે. $( \frac{1}{4\pi\epsilon_{0}} = 9 \times 10^{9} \text{ N.m}^{2}/\text{C}^{2} )$

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં એક બિંદુએ $2 \mu C$ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિઊર્જા $3 \times 10^{-5} \text{ J}$ છે. તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન . . . . . . $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo