એક સમાન વિદ્યુતક્ષેત્રમાં એક બિંદુએ $2 \mu C$ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિઊર્જા $3 \times 10^{-5} \text{ J}$ છે. તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન . . . . . . $V$ છે.

  • A
    $5$
  • B
    $15$
  • C
    $6$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી ડાયઇલેક્ટ્રિક રીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\theta$ સાથે $\lambda = \lambda_0 \cos(\theta/2)$ મુજબ બદલાય છે,જ્યાં $\lambda_0$ અચળાંક છે. રીંગના કેન્દ્ર $O$ પર સ્થિતિમાન શોધો.

સમાન કદના સત્તાવીસ પાણીના ટીપાં સમાન રીતે અને સમાન વીજભારિત છે. ત્યારબાદ તેમને જોડીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનમાં કેટલા ગણો ફેરફાર થશે?

સમાન મૂલ્ય $q$ ધરાવતા વિદ્યુતભારોને $x = 1 \, m, 2 \, m, 4 \, m, 8 \, m, \dots$ વગેરે સ્થાનો પર મૂકવામાં આવ્યા છે. જો કોઈપણ બે ક્રમિક વિદ્યુતભારો વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય અને પ્રથમ વિદ્યુતભાર ધન હોય,તો $x = 0$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

જો એક ચોરસના કેન્દ્રમાં $10 \mu C$ નો વિદ્યુતભાર હોય,તો $2 \mu C$ ના બિંદુવત વિદ્યુતભારને ચોરસ $ABCD$ ના ખૂણા $A$ થી ખૂણા $B$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક પોલા વાહક ગોળાની સપાટી પર $(+Q)$ વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી $r = \frac{R}{3}$ અંતરે ગોળાની અંદર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo