કાષ્ઠ ખરેખર શું છે?
પ્રાથમીક જલવાહક
પ્રાથમીક અન્નવાહક
દ્વિતીય જલવાહક
દ્વિતીય અન્નવાહક
હવા છિદ્રો ...........છે.
સામાન્ય રીતે એધાવલય
નીચેનામાંથી અસંગત પસંદ કરો.
..........માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.
બાહ્યવલ્ક શું છે? દ્વિદળી પ્રકાંડમાં બાહ્યવલ્કનું નિર્માણ કેવી રીતે થાય છે?