હવા છિદ્રો ...........છે.

  • A

    પ્રકાંડ પરના ચાઠા

  • B

    ખાસ પર્ણરંધ્રો

  • C

    છાલમાં હવાઈ છિદ્રો

  • D

    જલોદ્દભિદ વનસ્પતિઓ પર ખાસ પ્રકારના પર્ણરંધ્રો

Similar Questions

છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ 

વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.

  • [NEET 2017]

આપેલ નોંધમાં દર્શાવેલ $'a'$ થી $’d’$ ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
$(a)$ દ્વિતીયક બાહ્યક          $(b)$ ઘરડા પ્રકાંડ
$(c)$ દ્વિતીય અન્નવાહક        $(d)$ ત્વક્ષા

  • [NEET 2015]

નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.

જયારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ કઈ ઘટના ઘટે છે?