$700 \ K$ તાપમાને રહેલા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ $(\lambda_m) \ 4.08 \ \mu m$ છે. જો પદાર્થનું તાપમાન વધારીને $1400 \ K$ કરવામાં આવે,તો $\lambda_m$ નું મૂલ્ય કેટલું થશે ($\mu m$ માં)?

  • A
    $1.02$
  • B
    $16.32$
  • C
    $8.16$
  • D
    $2.04$

Explore More

Similar Questions

જો $\lambda_{m}$ એ તરંગલંબાઈ દર્શાવે છે કે જેના પર $T \; K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) માંથી થતું ઉત્સર્જન મહત્તમ હોય,તો

સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ માટે નીચેનામાંથી કયો $\nu_m - T$ આલેખ છે? ($\nu_m$ = વિકિરણની મહત્તમ આવૃત્તિ,$T$ = નિરપેક્ષ તાપમાન)

$700 \ K$ તાપમાને રહેલા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ $4.08 \ \mu m$ છે. જો પદાર્થનું તાપમાન વધારીને $1400 \ K$ કરવામાં આવે,તો મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ ........ $\mu m$ થશે.

$200 K$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $14 \mu m$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જ્યારે તેનું તાપમાન વધારીને $1000 K$ કરવામાં આવે,ત્યારે કઈ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત થશે?

ચમકતા તેજસ્વી તારાનો રંગ તેના શેનું સૂચન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo