ડી-બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ $2 \mu m$ છે,તો તેનું વેગમાન શોધો. (આપેલ છે: $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$)

  • A
    $3.315 \times 10^{-28} \ kg \cdot m/s$
  • B
    $1.16 \times 10^{-28} \ kg \cdot m/s$
  • C
    $4.95 \times 10^{-28} \ kg \cdot m/s$
  • D
    $9.9 \times 10^{-28} \ kg \cdot m/s$

Explore More

Similar Questions

$200 \ eV$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો. [ઇલેક્ટ્રોનનું દળ $= 1 \times 10^{-30} \ kg$,ઇલેક્ટ્રોન પરનો વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$,પ્લાન્કનો અચળાંક $(h) = 6.6 \times 10^{-34} \ Js$].

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

$27^{\circ} C$ અને $127^{\circ} C$ તાપમાને રહેલા હાઇડ્રોજન $(H_2)$ અને હિલિયમ $(He)$ ના અણુઓની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

ધારો કે $E_e$ અને $E_p$ અનુક્રમે ઇલેક્ટ્રોન અને ફોટોનની ગતિઊર્જા દર્શાવે છે. જો ફોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એ ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કરતાં બમણી હોય,તો $E_p / E_e$ નો ગુણોત્તર શોધો. (આપેલ છે: ઇલેક્ટ્રોનની ઝડપ $v = c / 100$,જ્યાં $c$ એ પ્રકાશનો વેગ છે).

દ-બ્રોગ્લી તરંગો ગતિ કરતાં કણો સાથે સંકળાયેલા છે. આ કણો ....... હોઈ શકે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo