જ્યારે $X$-કિરણોની તરંગલંબાઈ ઘટે છે,ત્યારે

  • A
    ટાર્ગેટનું તાપમાન વધારવામાં આવે છે
  • B
    ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા વધારવામાં આવે છે
  • C
    ટાર્ગેટ પર અથડાતા ઇલેક્ટ્રોનની $K.E.$ વધારવામાં આવે છે
  • D
    ટાર્ગેટ પર અથડાતા ઇલેક્ટ્રોનની $K.E.$ ઘટાડવામાં આવે છે

Explore More

Similar Questions

$X$-કિરણો અને $\gamma$-કિરણો વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે

લાક્ષણિક $X$-ray વર્ણપટ માટે જ્યારે $a=5 \times 10^7 \, \text{Hz}^{1/2}$ હોય, ત્યારે $Z=31$ માટે $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈની ગણતરી કરો.

જો $V$ એ પ્રવેગક વોલ્ટેજ હોય,તો સતત $X$-કિરણોની મહત્તમ આવૃત્તિ શેના દ્વારા આપવામાં આવે છે?

પરમાણુ ક્રમાંક $29$ ધરાવતા તત્વ માટે ${K_\alpha}$ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. તો પરમાણુ ક્રમાંક $15$ ધરાવતા તત્વ માટે ${K_\alpha}$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે? (બંને તત્વો માટે મોઝલેનો અચળાંક $b = 1$ લો).

Difficult
View Solution

$X-$રે ટ્યુબમાંથી આવતા $X-$રે કિરણો કેવા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo