$X-$રે ટ્યુબમાંથી આવતા $X-$રે કિરણો કેવા હશે?

  • A
    એકવર્ણી (Monochromatic)
  • B
    ચોક્કસ મહત્તમ તરંગલંબાઇ કરતા નાની તમામ તરંગલંબાઇ ધરાવતા
  • C
    ચોક્કસ લઘુત્તમ તરંગલંબાઇ કરતા મોટી તમામ તરંગલંબાઇ ધરાવતા
  • D
    લઘુત્તમ અને મહત્તમ તરંગલંબાઇની વચ્ચેની તમામ તરંગલંબાઇ ધરાવતા

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં $10 \ keV$ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ટંગસ્ટન ટાર્ગેટ સાથે અથડાય છે,તો ઉત્સર્જિત વિકિરણ શું હશે?

જ્યારે અંધારા ઓરડામાં કોઈ પદાર્થ પર ક્ષ-કિરણો ($X$-rays) આપાત થાય છે,ત્યારે તે ........ દેખાશે.

જો $X$-કિરણો પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય,તો $X$-કિરણો . . . . . .

$X$-rays નો વિસ્તાર કોની વચ્ચે આવેલો છે?

ટંગસ્ટનમાં સૌથી અંદરના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $40 \, keV$ છે. ઉત્સર્જિત લાક્ષણિક $X$-કિરણોની ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo