$21 \times 10^4 \ N/m^2$ દબાણ અને $27^\circ C$ તાપમાને વાયુનું કદ $83 \ L$ છે. જો $R = 8.3 \ J/mol/K$ હોય,તો વાયુનો જથ્થો $gm-mole$ માં કેટલો હશે?

  • A
    $15$
  • B
    $42$
  • C
    $7$
  • D
    $14$

Explore More

Similar Questions

એક હાઇડ્રોજન સિલિન્ડર $100 \,atm$ નું આંતરિક દબાણ સહન કરવા માટે બનાવવામાં આવ્યું છે. $27^{\circ} C$ તાપમાને,સિલિન્ડરમાં હાઇડ્રોજન ભરવામાં આવે છે જે $20 \,atm$ દબાણ ઉત્પન્ન કરે છે. કયા તાપમાને વિસ્ફોટ થવાનો ભય શરૂ થશે? ( $K$ માં)

$27^\circ C$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને અચળ દબાણે $327^\circ C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો $27^\circ C$ તાપમાને વાયુનું મૂળ કદ $V$ હોય,તો $327^\circ C$ તાપમાને તેનું કદ કેટલું હશે?

અચળ કદના બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $1^{\circ} C$ વધે છે જ્યારે વાયુનું દબાણ $1 \%$ વધારવામાં આવે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

ગે-લ્યુસેકનો નિયમ જણાવો.

આદર્શ વાયુ માટે $\alpha_V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo