એક નળાકારનું ઘનફળ $550 \, cm^{3}$ છે અને તેની ત્રિજ્યા $5 \, cm$ છે. તો,નળાકારની ઊંચાઈ $\ldots \ldots \ldots \, cm$ થાય.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $11$
  • D
    $7$

Explore More

Similar Questions

એક નળાકાર બંને છેડે અર્ધગોલકથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $21 \, cm$ છે અને વસ્તુની કુલ ઊંચાઈ $92 \, cm$ છે. વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો ( $cm^2$ માં).

એક નળાકાર ટાંકી બંને છેડે અર્ધગોલક દ્વારા બંધ છે. તેની ત્રિજ્યા $2.1 \,m$ છે અને કુલ ઊંચાઈ $9.2 \,m$ છે. તેમાં કેટલા લિટર પેટ્રોલ સમાઈ શકે?

શંકુનો પાયો ............. આકારનો હોય છે.

એક પાત્ર નળાકારના સ્વરૂપમાં છે જે એક છેડે અર્ધગોલક દ્વારા બંધ છે. નળાકારની ત્રિજ્યા $8.4 \,cm$ છે અને પાત્રની કુલ ઊંચાઈ $52.8 \,cm$ છે. આ પાત્રમાં કેટલા લિટર પેટ્રોલ સમાઈ શકે? (લિટર માં)

એક નળાકાર બંને છેડે $18\, cm$ ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $7\, cm$ છે અને ઘન પદાર્થની કુલ ઊંચાઈ $64\, cm$ છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો ( $cm^3$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo