$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય $V = 120\sin \,100\,\pi \,t\cos\, 100\pi \,t.$ સાથે મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ અને આવૃત્તિ કેટલી થાય?

  • A

    $120 \,volts, \,100 \,Hz$

  • B

    $\frac{{120}}{{\sqrt 2 }}\, volts, \,100 Hz$

  • C

    $60 \,volts,\, 200\, Hz$

  • D

    $60 \,volts, \,100 \,Hz$

Similar Questions

નીચેના પરિપથમાં ઈન્ડકટરમાંથી વિદ્યુત પ્રવાહનું $rms$ મૂલ્ય $0.8\,A$ છે, કેપેસિટરમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.4\,A$ અને અવરોધમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. તો એસી સ્ત્રોત વડે અપાતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ?

એક પરિપથમાં પ્રત્યાવર્તી પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ આલેખ અનુસાર દર્શાવેલો છે, તો આ આલેખમાં $rms$ પ્રવાહને દર્શાવો.

આલેખ વડે દર્શાવેલ વિદ્યુતપ્રવાહ ફેરફાર માટે અર્ધચક્ર માટે વિદ્યુતપ્રવાહના મૂલ્યનો સરેરાશ કેટલો છે ?

વ્યવહારમાં ડી.સી.ના બદલે એ.સી. વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું કારણ લખો.

$AC$ ઉદગમનો વૉલ્ટેજ $220\,V$ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $e.m.f.=$.....$V$

  • [AIIMS 2009]