એક પરિપથમાં પ્રત્યાવર્તી પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ આલેખ અનુસાર દર્શાવેલો છે, તો આ આલેખમાં $rms$ પ્રવાહને દર્શાવો.

903-122

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આલેખ પરથી મહત્તમ પ્રવાહ $I _{1}=1 A$ અને $I _{2}=-2 A$ મળે છે.

$\therefore$ સરેરાશ મહત્તમ પ્રવાહ $I _{ m }=\sqrt{(1)^{2}+(-2)^{2}}$

$\therefore I _{ m }=\sqrt{5}\,A$

હવે, $I _{ rms }=\frac{1_{ m }}{\sqrt{2}}$

$=\frac{\sqrt{5}}{\sqrt{2}}=\sqrt{\frac{5}{2}}=\sqrt{2.5}=1.58\,A$

$\therefore I _{ rms } \approx 1.6\,A$ જે નીચે આલેખમાં દર્શાવ્યો છે.

903-s122

Similar Questions

ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા $EMF$ નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ $AC$ કહેવાય?

  • [NEET 2019]

$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય $V = 120\sin \,100\,\pi \,t\cos\, 100\pi \,t.$ સાથે મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ અને આવૃત્તિ કેટલી થાય?

ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?

પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?

  • [JEE MAIN 2021]

આલેખ વડે દર્શાવેલ વિદ્યુતપ્રવાહ ફેરફાર માટે અર્ધચક્ર માટે વિદ્યુતપ્રવાહના મૂલ્યનો સરેરાશ કેટલો છે ?