વ્યવહારમાં ડી.સી.ના બદલે એ.સી. વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું કારણ લખો.
$A.C.$ વોલ્ટેજ $E = 141\sin (628\,t),$ હોય,તો $ r.m.s$ મૂલ્ય અને આવૃત્તિ કેટલી થાય?
વોલ્ટેજનો સામાન્ય અર્થ લખો.
કોઈક ક્ષણે એક ઉલટસૂલટ ($ac$) પ્રવાહ નીચે મુજબ આવી શકાય
$i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.
નીચેના પરિપથમાં ઈન્ડકટરમાંથી વિદ્યુત પ્રવાહનું $rms$ મૂલ્ય $0.8\,A$ છે, કેપેસિટરમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.4\,A$ અને અવરોધમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. તો એસી સ્ત્રોત વડે અપાતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ?
$110\,V$ ડી.સી. હીટરને એ.સી. સ્ત્રોતમાં ઉપયોગ માટે લેવામાં આવે છે. તે સમાન સમયમાં $110\,V$ ડીસી સાથે જોડતા જેટલી ગરમી ઉત્પન થાય. એટલી જ ગરમી એ.સી. સ્રોત સાથે ઉત્પન્ન કરે છે. તો ઓલ્ટરનેટીંગ વિદ્યુતસ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય ......... $V$ છે.