સ્પ્રિંગ પર $1\,kg$ નો પદાર્થ લગાવાથી સ્પ્રિંગની લંબાઇમાં થતો વધારો $9.8\, cm$ છે,આ પદાર્થને ખેંચીને મુકત કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય? 

  • A

    $ 20\pi \sec $

  • B

    $ 2\pi \sec $

  • C

    $ 2\pi /10\sec $

  • D

    $ 200\pi \sec $

Similar Questions

$600 \,N/m $ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ ધરાવતી બંદૂકમાં $15\, g$ નો બોલ મૂકીને $5\,cm$ દબાવીને મુકત કરતાં દડાની મહત્તમ અવધી કેટલી ..... $m$ થાય? ($g = 10\, m/s^2$)

$L$ લંબાઇ , $A$ આડછેદ અને $Y$ યંગ મોડયુલસ ધરાવતા તારને લટકાવીને નીચે $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ ને  જોડવામાં આવે છે.સ્પ્રિંગ  સાથે $m$ દળ લટકાવીને દોલનો કરાવતાં આવર્તકાળ કેટલો થાય?

એક સરખા સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી ત્રણ સ્પ્રિંગ સાથે $m$ જેટલું દળ આકૃતિ મુજબ લટકાવેલ છે. જો દળને થોડુંક નીચે તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો થતા દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?

$m$ દળ લટકાવેલ સ્પ્રિંગ $2$ સેકંડના આવર્તકાળથી દોલનો કરે છે. તેના દળમાં $2 \,kg$ નો વધારો કરવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $1\, sec$ જેટલો વધે છે તો શરૂઆતનું દળ $m$ કેટલા $kg$ હશે?

  • [AIIMS 2000]

જ્યારે એક $m$ દળના કણને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે $y ( t )= y _{0} \sin ^{2} \omega t $ મુજબ ગતિ કરે છે, જ્યાં $'y'$ એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે $\omega$ કેટલો હશે?

  • [JEE MAIN 2020]