પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ $37^{\circ}$ નો હોય તે સ્થાને $6 \times 10^{-5}\,T$ છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર $........$ હશે. $\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)$ લો.
$8 \times 10^{-5}\,T$
$6 \times 10^{-5}\,T$
$5 \times 10^{-4}\,T$
$1 \times 10^{-4}\,T$
ખાલી જગ્યા પૂરો :
$(i)$ મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન ...... હોય છે.
$(ii)$ ભારત માટે ડેક્લિનેશન ....... છે.
ચુંબકને મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં લટકાવતા તે સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવે છે,તો ત્યાં સાચો ડીપ એન્ગલ કેટલો થાય?
પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર અને પૃથ્વીની ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ છે?
પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ શિરોલંબ ધટક કરતાં $ \sqrt 3 $ ગણો છે.તો તે સ્થળે ડીપ એન્ગલ કેટલા......$^o$ થાય?
બે સમતલોમાં અવલોકિત ડીપ એન્ગલો એકબીજાનાં કાટખૂણે $45^{\circ}$ અને $30^{\circ}$ એ છે.તો તે સ્થાને સાચો ડીપ એન્ગલ કેટલો થાય?