ત્રિકોણનો શિરોબિંદુ $A$ એ રેખાઓ $x+y=1$ અને $2x+3y=6$ પર આવેલું છે. જો ત્રિકોણનું લંબકેન્દ્ર $O\left(\frac{3}{7}, \frac{22}{7}\right)$ હોય,તો $OA$ નું સમીકરણ અભિલંબ સ્વરૂપમાં શું હશે?

  • A
    $x \cos \alpha+y \sin \alpha=7 ; \alpha=\tan ^{-1} \frac{1}{7}$
  • B
    $x \cos \alpha+y \sin \alpha=\frac{13}{\sqrt{17}} ; \alpha=\tan ^{-1}(4)$
  • C
    $x \cos \alpha+y \sin \alpha=\frac{13}{4} ; \alpha=\tan ^{-1}\left(\frac{13}{\sqrt{17}}\right)$
  • D
    $x \cos \alpha+y \sin \alpha=\frac{13}{\sqrt{17}} ; \alpha=\tan ^{-1}\left(\frac{1}{4}\right)$

Explore More

Similar Questions

બિંદુ $(3, 4)$ માંથી પસાર થતી અને અક્ષો પરના અંત:ખંડોનો સરવાળો $14$ હોય તેવી સુરેખાનું સમીકરણ શોધો.

$-\frac{1}{\sqrt{2}}$ ઢાળ ધરાવતી અને $y$-અક્ષની ઋણ દિશામાં $2 \sqrt{2}$ એકમનો અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો:

જો ત્રિકોણ $ABC$ ની બાજુઓ $BC, CA$ અને $AB$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(1, 3), (5, 7)$ અને $(-5, 7)$ હોય,તો બાજુ $AB$ નું સમીકરણ શું થાય?

રેખા $2x - 3y = 5$ ને લંબ અને બિંદુ $(1, -1)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

$(-1, 3)$ અને $(4, -2)$ બિંદુઓને જોડતી રેખા $(p, q)$ બિંદુમાંથી પસાર થાય તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo