દેડકાની શિરાતંત્ર (venous system) સસલાની શિરાતંત્રથી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    યકૃત શિરા (Hepatic vein)
  • B
    ત્રણ મહાશિરાઓ (Three vena cavae)
  • C
    મૂત્રપિંડ નિવાહિકા તંત્ર (Renal portal system)
  • D
    યકૃત નિવાહિકા તંત્ર (Hepatic portal system)

Explore More

Similar Questions

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો વક્રીભૂત કોણ $60^{\circ}$ છે. લઘુત્તમ વિચલન અનુભવવા માટે કિરણ કેટલા અંશના ખૂણે આપાત થવું જોઈએ.......$^{\circ}$.

હેલોજન અણુઓની બંધ વિયોજન એન્થાલ્પી માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

'$l$' લંબાઈનો એક ધાતુનો સળિયો '$B$' પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં તેના એક છેડાની આસપાસ ફરે છે. જો સળિયાના છેડાઓ વચ્ચે પ્રેરિત e.m.f. '$e$' હોય,તો સળિયા દ્વારા પ્રતિ સેકન્ડ કરવામાં આવતા પરિભ્રમણની સંખ્યા કેટલી છે?

$Terylene$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ગણ $\{1, 2, 3, \ldots, 9\}$ ના ઓછામાં ઓછા એક એકી સંખ્યા ધરાવતા ઉપગણોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo