$SHM$ કરતા કણનો વેગ સ્થાનાંતર $(x)$ સાથે $4v^2 = 50 - x^2$ મુજબ બદલાય છે. દોલનોનો આવર્તકાળ $\frac{x}{7} \ s$ છે. $x$ નું મૂલ્ય $............$ છે ($\pi = \frac{22}{7}$ લો)

  • A
    $80$
  • B
    $81$
  • C
    $88$
  • D
    $82$

Explore More

Similar Questions

એક કણ $0.05 \, s$ ના આવર્તકાળ અને $4 \, cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો તેનો મહત્તમ વેગ કેટલો હશે?

સરળ આવર્ત ગતિ કરતા એક કણનો વેગ જ્યારે સંતુલન સ્થિતિ $(Q)$ થી તેનું અંતર $3 \ m$ હોય ત્યારે $13 \ m/s$ છે અને જ્યારે તે $Q$ થી $5 \ m$ દૂર હોય ત્યારે તેનો વેગ $12 \ m/s$ છે. તો સરળ આવર્ત ગતિની આવૃત્તિ કેટલી હશે?

$X$-અક્ષ પર $SHM$ કરતા કણના તાત્કાલિક વેગનું સૂત્ર લખો.

એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જો તે મધ્યમાન સ્થાન અને અંતિમ સ્થાનની વચ્ચે અડધે રસ્તે હોય,તો તે બિંદુએ તેની ઝડપ કેટલી હશે?

સ્પ્રિંગ સાથે જોડાયેલ એક દળ $S.H.M.$ કરે છે,જેનું સ્થાનાંતર $x = 3 \times 10^{-3} \cos(2 \pi t) \text{ m}$ છે. પ્રથમ વખત મહત્તમ ઝડપ મેળવવા માટે લાગતો સમય કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo