$1000 \, V$ ના સ્થિતિમાનના તફાવતમાં ગતિ કરતા પ્રોટોન સાથે સંકળાયેલ વેગ $4.37 \times 10^{5} \, ms^{-1}$ છે. જો $0.1 \, kg$ દળનો હોકીનો દડો આ વેગથી ગતિ કરતો હોય,તો આ વેગ સાથે સંકળાયેલ તરંગલંબાઈની ગણતરી કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ડી બ્રોગ્લીના સમીકરણ મુજબ,$\lambda = \frac{h}{mv}$.
આપેલ કિંમતો મૂકતા:
$h = 6.626 \times 10^{-34} \, J \cdot s$
$m = 0.1 \, kg$
$v = 4.37 \times 10^{5} \, ms^{-1}$
$\lambda = \frac{6.626 \times 10^{-34} \, J \cdot s}{(0.1 \, kg)(4.37 \times 10^{5} \, ms^{-1})}$
$\lambda = \frac{6.626 \times 10^{-34}}{4.37 \times 10^{4}} \, m$
$\lambda = 1.516 \times 10^{-38} \, m$

Explore More

Similar Questions

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં કૂદકો મારે છે,ત્યારે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય છે?

નીચેનામાંથી કયું પ્રકાશને કણોના પ્રવાહ અને તરંગ ગતિ બંને તરીકે સમજાવે છે?

જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ ન્યુટ્રોનના વેગ કરતા $x$ ગણો હોય ત્યારે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની તરંગલંબાઇ સમાન થશે. $x$ નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) શોધો. (ઇલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31} \ kg$ અને ન્યુટ્રોનનું દળ $1.6 \times 10^{-27} \ kg$ છે)

એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $4.55 \times 10^{-25} \ J$ છે અને તેનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. તો ઇલેક્ટ્રોનનો વેગ,વેગમાન અને તરંગલંબાઈની ગણતરી કરો.

Difficult
View Solution

જો ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $4$ ગણી વધારવામાં આવે,તો તેની સાથે સંકળાયેલ દ બ્રોગ્લી તરંગલંબાઈમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo