$4$ વાયુના અણુઓના વેગ $1 \ km/s, 3 \ km/s, 5 \ km/s$ અને $7 \ km/s$ આપેલા છે. સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર $(RMS)$ વેગ વચ્ચેનો તફાવત ગણો. ($km/s$ માં)

  • A
    $0.338$
  • B
    $0.438$
  • C
    $0.583$
  • D
    $0.683$

Explore More

Similar Questions

ધારો કે $\bar{v}$,$v_{rms}$ અને $v_p$ એ નિરપેક્ષ તાપમાન $T$ પર આદર્શ એકપરમાણ્વીય વાયુના અણુઓની સરેરાશ ઝડપ,વર્ગ-સરેરાશ-વર્ગ ઝડપ (rms) અને સૌથી સંભવિત ઝડપ દર્શાવે છે. અણુનું દળ $m$ છે. તો:

જો $20 K$ તાપમાને $O_2$ અણુનો $V_{rms}$ એ $H_2$ અણુના $V_{rms}$ જેટલો હોય,તો $O_2$ નું તાપમાન કેટલું હશે?

જો બે વાયુઓના આણ્વીય દળ $M_1$ અને $M_2$ હોય,તો સમાન તાપમાને તેમના વર્ગ સરેરાશ મૂળ વેગ $v_1$ અને $v_2$ નો ગુણોત્તર કેટલો થશે?

$27^{\circ} C$ તાપમાન અને $1$ વાતાવરણ દબાણે વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $200\, ms^{-1}$ છે. $127^{\circ} C$ તાપમાન અને $2$ વાતાવરણ દબાણે વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $\frac{x}{\sqrt{3}}\, ms^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય ......$ms^{-1}$ થશે.

ત્રણ બંધ પાત્રો $A, B$ અને $C$ સમાન તાપમાન $T$ પર છે અને તેમાં વાયુઓ ભરેલા છે. પાત્ર $A$ માં ફક્ત $O_2$,પાત્ર $B$ માં ફક્ત $N_2$ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ ના સમાન જથ્થાનું મિશ્રણ છે. જો પાત્ર $A$ માં $O_2$ અણુઓની rms ઝડપ $v_1$ હોય અને પાત્ર $B$ માં $N_2$ અણુઓની rms ઝડપ $v_2$ હોય,તો પાત્ર $C$ માં $O_2$ અણુઓની rms ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo