ત્રણ બંધ પાત્રો $A, B$ અને $C$ સમાન તાપમાન $T$ પર છે અને તેમાં વાયુઓ ભરેલા છે. પાત્ર $A$ માં ફક્ત $O_2$,પાત્ર $B$ માં ફક્ત $N_2$ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ ના સમાન જથ્થાનું મિશ્રણ છે. જો પાત્ર $A$ માં $O_2$ અણુઓની rms ઝડપ $v_1$ હોય અને પાત્ર $B$ માં $N_2$ અણુઓની rms ઝડપ $v_2$ હોય,તો પાત્ર $C$ માં $O_2$ અણુઓની rms ઝડપ કેટલી હશે?

  • A
    $\left(\frac{v_1+v_2}{2}\right)$
  • B
    $v_1$
  • C
    $\sqrt{v_1 v_2}$
  • D
    $\frac{v_1}{2}$

Explore More

Similar Questions

કયા તાપમાને આર્ગોન ગેસ સિલિન્ડરમાં રહેલા પરમાણુની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ $-20\,^{\circ} C$ તાપમાને રહેલા હિલિયમ ગેસના પરમાણુની rms ઝડપ જેટલી થાય? (આર્ગોનનું પરમાણ્વીય દળ $Ar = 39.9 \; u$,હિલિયમનું $He = 4.0 \; u$)

ઓરડાના તાપમાને,એક દ્વિપરમાણ્વીય વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $1920\, m/s$ માલૂમ પડે છે. તો તે વાયુ કયો છે?

સમાન કદના ત્રણ પાત્રોમાં સમાન તાપમાન અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એકપરમાણ્વીય),બીજા પાત્રમાં ક્લોરિન (દ્વિપરમાણ્વીય) અને ત્રીજા પાત્રમાં યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ (બહુપરમાણ્વીય) વાયુ છે. તેમની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(v_{rms})$ ના આધારે તેમને ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો $20 K$ તાપમાને $O_2$ અણુનો $V_{rms}$ એ $H_2$ અણુના $V_{rms}$ જેટલો હોય,તો $O_2$ નું તાપમાન કેટલું હશે?

$32$ આણ્વિય દળ ધરાવતા બીજા વાયુ કરતા ચાર ગણી $r.m.s.$ ઝડપ ધરાવતા વાયુનું આણ્વિય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo