બે બળોનો સદિશ સરવાળો એ તેમના સદિશ તફાવત ને લંબ છે, તો આ કિસ્સામાં બંને બળો .....

  • A

    સમાન મૂલ્ય ના હશે.

  • B

    સમાન મૂલ્યના નહીં હોય.

  • C

    કઈ કહી શકાય નહીં

  • D

    એકબીજા ને સમાન હશે.

Similar Questions

$5 \,N$ બળ શિરોલંબ સાથે $60^°$ ના ખૂણે લાગે છે,તો બળનો શિરોલંબ ઘટક......... $N$ મેળવો.

જો ${\rm{2\hat i}}\,\, + \,\,{\rm{3\hat j}}\,\, + \,\,{\rm{8\hat k}}$ સદિશ એ ${\rm{4\hat j}}\,\,{\rm{ - }}\,\,{\rm{4\hat i}}\,\, + \;\,\alpha {\rm{\hat k}}$ સદિશને લંબ હોય તો $\alpha $ ની કિંમત કેટલી હોય ?

જો ત્રણ સદિશ વચ્ચેનો સંબંધ $\vec A . \vec B =0 $ અને $\vec A . \vec C =0$ હોય તો $\vec A $ ને સમાંતર .... થાય

જો $\,|\mathop A\limits^ \to  \,\, \times \,\,\mathop B\limits^ \to  |\,\, = \,\,\sqrt 3 \,\,\mathop A\limits^ \to  .\mathop B\limits^ \to  $ હોય તો $\,|\mathop A\limits^ \to  \, + \,\mathop B\limits^ \to  |$ નું મૂલ્ય શું થશે ?

કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......$(a)$ એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે. $(b)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે. $(c)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે. $(d)$ સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.