કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......$(a)$ એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે. $(b)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે. $(c)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે. $(d)$ સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.
$a, c, d$
$a, b, c$
$a, b, d$
$b, c, d$
$\mathop {\text{A}}\limits^ \to \,\, = \,\,\hat iA\cos \theta \,\, + \;\,\hat jA\sin \theta ,$ જે સદીશ છે બીજો સદીશ $\mathop B\limits^ \to $ જે $\mathop A\limits^ \to $ ને લંબ હોય તો .... થાય.
જો બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ હોય તો, તેમના તફાવતનું મૂલ્ય શું હશે ?
સદીશ $\mathop a\limits^ \to $ અને $\mathop b\limits^ \to $ માટે $|\mathop a\limits^ \to \,\, + \;\,\mathop b\limits^ \to |\,\,\, = \,\,\,|\mathop a\limits^ \to \,\, - \;\,\mathop b\limits^ \to |\,$ હોય તો $\mathop a\limits^ \to $ અને $\mathop b\limits^ \to $ વચ્ચેનો ખૂણો .... હોય.
$3N, 4N$ અને $12 N$ જેટલું બળ એક બિંદુ પર પરસ્પર લંબ દિશામાં લાગે છે. તો પરિણામી બળ નું મૂલ્ય ........$N$ થાય.