ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $0.850 \ bar$ છે. જ્યારે $0.5 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.0 \ g$ બેન્ઝીન (મોલર દળ $78 \ g \ mol^{-1}$) માં ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ $0.845 \ bar$ થાય છે. તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(170 \ g \ mol^{-1}$) આપેલ મૂલ્યો નીચે મુજબ છે:
$p_{1}^{0} = 0.850 \ bar$; $p = 0.845 \ bar$; $M_{1} = 78 \ g \ mol^{-1}$; $w_{2} = 0.5 \ g$; $w_{1} = 39 \ g$
બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડાના સૂત્રનો ઉપયોગ કરતા:
$\frac{p_{1}^{0} - p}{p_{1}^{0}} = \frac{w_{2} \times M_{1}}{M_{2} \times w_{1}}$
કિંમતો મૂકતા:
$\frac{0.850 - 0.845}{0.850} = \frac{0.5 \times 78}{M_{2} \times 39}$
$\frac{0.005}{0.850} = \frac{39}{M_{2} \times 39}$
$\frac{1}{170} = \frac{1}{M_{2}}$
$M_{2} = 170 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_A^o : P_B^o = 2 : 1$ હોય અને દ્રાવણમાં મોલ અંશ $1 : 3$ હોય,તો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો થાય?

ચોક્કસ તાપમાને,દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $120 \, torr$ છે. જો દ્રાવ્ય અબાષ્પશીલ હોય,તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે?

બાષ્પદબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે? $373 \, K$ તાપમાને બાષ્પદબાણ કેટલું હશે?

$25^{\circ} \ C$ તાપમાને ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ છે. [આપેલ છે: ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણની ઘનતા $1.2 \ g \ cm^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે.] (ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.)

યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો,જે વજનથી $6\%$ છે,તે કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo