એક સ્થાને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય $0.35 \times 10^{-4} T$ હોય. જો ડીપ એન્ગલ $60^{\circ}$ હોય તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની નજીક ઊર્ધ્વ ઘટકનું મુલ્ય ........... $\times 10^{-4} \,T$
$0.1$
$0.2$
$0.4$
$0.61$
ખાલી જગ્યા પૂરો :
$(i)$ મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન ...... હોય છે.
$(ii)$ ભારત માટે ડેક્લિનેશન ....... છે.
$T$ સમયગાળા સાથે સમક્ષિતિજ સમતલમાં $60^{\circ}$ નાં ડીપ એન્ગલે ચુંબકીય સોયને દોલન કરવામાં આવે છે. આજ સોયને મેગ્નેટિક મેરિડિયનને સુસંગત ઊર્ધ્વ સમતલમાં દોલન કરવામાં આવે તો સમયગાળો
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્દભવવાનું યોગ્ય કારણ જણાવો.
એક સ્થાને $\delta$ જેટલાં ડીપ એન્ગલે મેગ્નેટિક મેરિડિયનમાં ડિપ વર્તુળ આવેલ છે. જો ડીપ વર્તુળને $\alpha$ ખૂણા સાથે સમક્ષિતિજ સમતલમાં તેને ભ્રમણં કરતાં તેનો એન્ગલ ઓફ ડીપ એ $\delta^{\prime}$છે. આથી, $\frac{\tan \delta^{\prime}}{\tan \delta}$
બે ત્રિજ્યા ચુંબકો સમક્ષિતિજ સમતલમાં અનુક્રમે $3 \,s$ અને $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જો તેઓની જડત્વની ચાકમાત્રાઆનો ગુણોત્તર $3:2$ હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ............. થશે.