$^n{P_r}$ નું મૂલ્ય શેના બરાબર છે?

  • A
    $^{n - 1}{P_r} + r \cdot ^{n - 1}{P_{r - 1}}$
  • B
    $n \cdot ^{n - 1}{P_r} + ^{n - 1}{P_{r - 1}}$
  • C
    $n(^{n - 1}{P_r} + ^{n - 1}{P_{r - 1}})$
  • D
    $^{n - 1}{P_{r - 1}} + ^{n - 1}{P_r}$

Explore More

Similar Questions

ધારો કે કોઈ પણ બે ક્રમિક અંકો સમાન નથી,તો $n$-અંકી સંખ્યાઓની સંખ્યા કેટલી થાય?

Difficult
View Solution

$0, 1, 3, 5, 7$ અને $9$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર $40000$ થી મોટી અને $5$ વડે વિભાજ્ય હોય તેવી પાંચ અંકની સંખ્યાઓની સંખ્યા કેટલી થાય?

ભિન્ન રંગના $8$ ધ્વજ પૈકી $5$ ધ્વજ વડે કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય?

$EXAMINATION$ શબ્દના તમામ અક્ષરોના વિવિધ ક્રમચયોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે,તો $E$ થી શરૂ થતા પ્રથમ શબ્દ પહેલાં કેટલા શબ્દો હશે?

$4$ છોકરાઓ અને $3$ છોકરીઓની હાર એવી રીતે બનાવવાની છે કે જેમાં બધી છોકરીઓ સાથે ન હોય,તો તે માટેના કુલ પ્રકારો કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo