$\sin 10^\circ \sin 30^\circ \sin 50^\circ \sin 70^\circ$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{1}{36}$
  • B
    $\frac{1}{32}$
  • C
    $\frac{1}{18}$
  • D
    $\frac{1}{16}$

Explore More

Similar Questions

ત્રિકોણમિતીય કોષ્ટકનો ઉપયોગ કર્યા વિના,કિંમત શોધો: $\sin 48^{\circ} \sec 42^{\circ} + \cos 48^{\circ} \operatorname{cosec} 42^{\circ} = $

એક નિસરણી (સીડી) દીવાલ સાથે એવી રીતે ગોઠવેલી છે કે તેનો ઉપરનો છેડો દીવાલની ટોચને સ્પર્શે છે. નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $10 \, ft$ દૂર છે અને નિસરણી જમીન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જ્યારે એક માણસ તેના પર ચઢવાનું શરૂ કરે છે,ત્યારે તે લપસી જાય છે અને હવે નિસરણી જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. નિસરણી દીવાલની ટોચ પરથી કેટલા ફૂટ નીચે લપસી હશે? (ફૂટમાં)

Difficult
View Solution

જો $\sin \theta = \frac{24}{25}$ અને $\theta$ બીજા ચરણમાં હોય,તો $\sec \theta + \tan \theta = $

જો $A + B + C = \pi$ હોય,તો $\tan^2 \frac{A}{2} + \tan^2 \frac{B}{2} + \tan^2 \frac{C}{2}$ હંમેશા કેટલા થાય?

જો $\csc \theta = \frac{p + q}{p - q}$ હોય,તો $\cot \left( \frac{\pi}{4} + \frac{\theta}{2} \right) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo