એક નિસરણી (સીડી) દીવાલ સાથે એવી રીતે ગોઠવેલી છે કે તેનો ઉપરનો છેડો દીવાલની ટોચને સ્પર્શે છે. નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $10 \, ft$ દૂર છે અને નિસરણી જમીન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જ્યારે એક માણસ તેના પર ચઢવાનું શરૂ કરે છે,ત્યારે તે લપસી જાય છે અને હવે નિસરણી જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. નિસરણી દીવાલની ટોચ પરથી કેટલા ફૂટ નીચે લપસી હશે? (ફૂટમાં)

  • A
    $12$
  • B
    $20$
  • C
    $7.32$
  • D
    $18$

Explore More

Similar Questions

$\frac{1}{\sin 10^{\circ}}-\frac{\sqrt{3}}{\cos 10^{\circ}}$ ની કિંમત શોધો.

બધા $\theta$ માટે,$\sqrt{\frac{1+\sin \theta}{1-\sin \theta}}$ ની કિંમત શું થાય?

જો $2 \sin \theta + \cos \theta = \frac{7}{3}$ હોય,તો $(\tan^2 \theta - \sec^2 \theta)$ ની કિંમત શોધો.

ધારો કે $A = \{ \theta : 2\cos^2 \theta + \sin \theta \le 2 \}$ અને $B = \{ \theta : \frac{\pi}{2} \le \theta \le \frac{3\pi}{2} \}$,તો $A \cap B$ શું થાય?

$\frac{\tan \theta}{1-\cot \theta}+\frac{\cot \theta}{1-\tan \theta}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo