બે વ્યતિકરણ પામતા તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $9 : 4$ છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1:25$
  • B
    $25:1$
  • C
    $9:4$
  • D
    $4:9$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $100 : 1$ છે અને તેનો ઉપયોગ વ્યતિકરણની ઘટના મેળવવા માટે થાય છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો કે જેમની તીવ્રતાનો ગુણોત્તર $n$ છે,તેના વડે વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. વ્યતિકરણ ભાતમાં,ગુણોત્તર $\frac{I_{max} - I_{min}}{I_{max} + I_{min}}$ કેટલો થશે?

Difficult
View Solution

$n$ સમાન તરંગો જે દરેકની તીવ્રતા $I_0$ છે, એકબીજા સાથે વ્યતિકરણ અનુભવે છે. જો વ્યતિકરણ $(i)$ સુસંબદ્ધ અને $(ii)$ અસુસંબદ્ધ હોય, તો મહત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો થાય?

વ્યતિકરણ (Interference) એટલે શું?

નીચેની આકૃતિમાં,$P$ અને $Q$ એ $20\, m$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા બે સમાન તીવ્રતાના સુસંબદ્ધ ઉદગમો છે. $P$ અને $Q$ વચ્ચેનું અંતર $5\, m$ છે અને $P$ નો કળા તફાવત $Q$ કરતા $90^{\circ}$ જેટલો આગળ છે. $A, B$ અને $C$ એ અવલોકનના ત્રણ અલગ બિંદુઓ છે,જે દરેક $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે છે. $A, B, C$ પર વિકિરણની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo